વાર્ષિક અહેવાલ
કાર્યક્રમો અને યોજનાઓ

ઊન શ્રેણીકરણ કેન્‍દ્રો - જામનગર અને ભુજ કેન્‍દ્ર

આ યોજના અંતર્ગત નિગમ દ્વારા ખરીદ કરેલ ઉનના જથ્થા પૈકિ વેપારીઓની માંગ મુજબ અંદાજે ૧.૦૦ લાખ કિલો જેટલી ઉનનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ કામગીરી માટે ૩૫ થી ૪૦ જેટલા સ્ત્રી કામદારોને રોજીરોટી પૂરી પાડવામાં આવે છે.

Go to Navigation