વાર્ષિક અહેવાલ
આંકડાકીય માહિતી

આંકડાકીય માહિતી

ક્ર્મ નં. વિગત લક્ષ્યાંક ૨૦૧૮-૧૯ સિઘ્ઘિ ૨૦૧૭-૧૮ સિઘ્ઘિ ૨૦૧૮-૧૯
(ક) પશુઘન
ફાર્મમાં રખાતાં ઘેટાંની સંખ્યા ૧૨૦૦ ૮૨૧ ૭૫૭
જન્મની સંખ્યા ૪૦૦ ૨૫૦ ૨૧૬
મરણની સંખ્યા ૨૦૦ ૬૯ ૯૦
વાર્ષિક મૃત્યુ ૧૦ ટકા(%) ૭.૬૩ ૧૦.૯૬
(ખ) કૃષિ
ખેડાણ હેઠળની જમીન (એ.ગુ.) ૩૨૫    
ખેતપેદાશોનુ ઉત્પાદન (લાખ કિ.ગ્રા.)
લીલોચારો ૫.૦૦ ૩.૭૨ ૩.૪૭
સૂકોચારો ૩.૦૦ ૧.૪૩ ૧.૨૯
અનાજ ૧.૦૦ ૧.૪૨ ૧.૪૬
(ગ) વિસ્તરણ
૧૦ આવરી લીઘેલ ઘેટાંની સંખ્યા (લાખમાં) ૧૬.૭૦ ૧૬.૨૪ ૧૬.૨૩
૧૧ ઘેટાંને પીવરાવેલ દવા (લાખમાં) ૧૫.૦૦ ૧૦.૮૭ ૫.૨૦
૧૨ રસીકરણ કરેલ ઘેટાંની સંખ્યા (લાખમાં) ૮.૩૦ ૪.૦૪ ૮.૦૮
૧૩ સંવર્ઘન માટે ફાળવેલ નર ઘેટાં /યુનિટની સંખ્યા (પ્રતિક દરથી) ૧૦૦ ૮૯ ૧૭૯
૧૪ મીટીંગની (બેઠક) સંખ્યા ૧૨૬૦ ૧૬૪૫ ૧૨૬૯
૧૫ ઘેટાંની સારવાર (લાખમાં) જરુરીયાત મુજબ ૨.૬૩ ૨.૦૪
૧૬ જંતુનાશક દવાનો છંટકાવ જરુરીયાત મુજબ ૦.૪૫ ૦.૬૨
૧૭ પ્રમાણીત કરવામાં ઘેટાં ૫૦૦૦ ૯૫૦૬ ૯૨૭૪
૧૮ ખસી કરવામાં આવેલ ઘેટાં ૧૦૦૦૦ ૩૦૭૩૦ ૨૪૭૭૩
૧૯ મળના નમૂનાની ચકાસણી ૬૩૦૦ ૪૨૩૬ ૨૦૭૮
૨૦ ઊન ખરીદીનો જથ્થો (લાખમાં) ૧.૦૦ ૦.૦૭ ૦.૦૬
Go to Navigation