પરિચય

ગુશીલ રાજ્યમાં ઘેટાં અને ઉન વિકાસને લગતી તમામ પ્રવૃત્તિઓ કરતું વ્યાપક સેવા અને ખરીદ-વેચાણ સંગઠન છે. ઘેટા સંવર્ધનની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી આ નિગમ ૧૯૭૦માં સ્થપાયું હતું.

ગુશીલની પ્રવૃત્તિઓમાં નીચેનાનો સમાવેશ થાય છે.

  • ઊનનાં ખરીદી અને વેચાણ
  • ઊનની વસ્તુઓનું ખરીદ-વેચાણ
  • ગુજરાતના ઘેટાં નું આરોગ્યનું આવરણ પુરૂં પાડવું
  • ઓલાદ સુધારણા કાર્યક્રમ
  • ઘેટા પાલકોને તાલીમ

આ નિગમનું રાજ્યમાં સુસ્થાપિત માળખું છે. ગુશીલ રાજ્ય/કેન્દ્ર સરકારનાં નાણામાંથી અને પોતાના સ્ત્રોતમાંથી જુદી જુદી યોજનાઓ મારફત ઘેટાં અને ઉન વિકાસ અને ખરીદ-વેચાણ પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે.

વધુ જાણો...

ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ ની વિવિધ યોજનાઓ

ગુજરાત સરકારની વિકાસલક્ષી યોજનાઓ (નોન પ્‍લાન).

પ્‍લાન યોજના ઉદ્દેશો

નિગમની પોતાની પ્રવૃત્તિઓ

સેન્ટ્રલ ઉન વિકાસ બોર્ડ ની યોજનાઓ

Go to Navigation